સાબરકાંઠા – અરવલ્લી ક્ષત્રિય હિતકારીણી સભા (ઈ.સં ૧૯૩૯)

સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના રાજપૂત ભાઈઓ અને બહેનો માટે નવીનત્તમ વેબસાઈટ આવી રહી છે.
આ વેબસાઈટ દ્વારા આપ આ આપણી સૌથી જૂની સામાજીક સંસ્થા સાથે જોડાઈ શકશો તેમજ સમાજ ની સંસ્થા ના કાર્યો ની તમામ માહિતી નિહાળી શકશો.આપણી આ સંસ્થા માં જોડાવા માટે અમો ટૂંક સમયમા આપના સુધી પહોંચીશુ તેમજ વેબસાઈટ ઉપર પણ માહિતી મુકીશું.

શુભેચ્છા સહ,
શ્રી ક્ષત્રિય હિતકારીણી સભા, સાબરકાંઠા અરવલ્લી, હિંમતનગર
જય માતાજી, જાય રઘુનાથ, જય ભારત.

SABARKANTHA – ARAVALLI XATRIYA HITKARINI SABHA (SINCE 1939)

We are bringing the brand new website soon for our RAJPUT brothers & sisters.
You can join the ancient community trust with this website and help you to get all the information about the community trust. We will shortly contact you to become a member of this ancient community trust. We will also upload necessary information on the website.

Best Wishes,
Shree Xatriya Hitkarini Sabha, Sabarkantha Arvalli, Himatnagar,
Jay Mataji, Jay Raghunaath, Jay Bharat.

Copyright © 2024 - Shri Xatriya Hitkarini Sabha Sabarkantha Arvalli | Powered by : Nextway